citizen school logo
CITIZEN’S SCHOOL
સિટિઝન્સ સ્કૂલ
Govt. Regd.:- પ્રાથ/ખપશ/૬/ન.શા./૪૨/૨૦૦૨
Educating Students For Success In A Changing World
Select Language : ગુજરાતી | English  
 
Disciplined Education With Care  
 
 
bullet સ્કૂલની વીગતો
divider
bullet સુવિધાઓ
divider
bullet પ્રવ્રુત્તિઓ
divider
bullet તહેવારો
divider
bullet કાર્યપધ્ધતી
divider
bullet સેમીનાર
divider
bullet પ્રસંગ
divider
bullet પ્રવાસ
divider
bullet સફળતાની ચાવી
divider
 
મુખ્ય પાનું | ટ્રસ્ટ | ર્કમચારી | સ્થળ | સંપર્ક કરો
સફળતાની ચાવી
એજ્યુકેશન મેથડ

Nursary to Std : 12 ના દરેક સેકશન માં એજ્યુકેટેડ એકસપીરીયન્સ અને ટ્રેઇન્ડ સ્ટાફ ની નિમણૂંક કરવામાં આવી છે. બાળકો તેની એજ્યુકેશનલ લાઈફ આનંદપૂર્વક અને ડિસીપ્લીન્ડ ના વાતાવરણમાં પ્લે-વે મેથડ થી શરૂ કરે છે. દરેક સબ્જેકટ નો એજ્યુકેશનલ સિલેબસ 'e-learning' સિસ્ટમ થી પ્રોજેકટર દ્વારા દરેક કલાસરૂમ માં બતાવવા માં આવે છે. ટીચર કલાસરૂમમાં મોડેલ, ચાર્ટ, સાધનો વગેરે એજ્યુકેશનલ મટીરીયલ્સ નો ઉપયોગ કરી ભણાવે છે.

સ્કૂલ મા સંચાલક શ્રી પિયૂષભાઈ પટેલ ના સપના ઓને તથા આઈડિયા ઓને સાકાર કરવા માટે વાઈસ પ્રિન્સીપલ ની દેખરેખ હેઠળ દરેક સેકશનમાં બે સુપરવાઈઝર કામ કરે છે. સુપરવાઈઝર સ્ટુડન્ટ ના અતિ મહત્વમા કામ કરતા હોય છે.

ભવિષ્ય ની આકાક્ષાંઓ
સ્કૂલ હાલ સંકળાયેલ સર્વે લોકોના યોગદાન થી અને પરિશ્રમ થી સરસ કામ આપી રહી છે અને સમાજમાં નામના પણ મેળવેલ છે. પરંતુ આવનારા વર્ષોમાં સ્કૂલ વધુ નામના મેળવે અને ઉત્કૃષ્ટ પરિણામ સમાજ ને આપી શકે. તે માટે ના જરૂરી ફેરફારો સમયાત્તરે કરશે. અને સ્ટુડન્ટ ના ઇમ્પ્રુવમેન્ટ માટે જરૂરી નવા સાધન- સામગ્રી સ્ટ્રકચર્સ અને નવા કન્સેપ્ટ લાવશે. તદ ઉપરાંત મહેનત જેવા અન્ય પાસાઓને પણ ચરમસીમા પર લઈ જઈ અને સ્ટુડન્ટના વિકાસમાં ઘરખમ બદલાવ લાવશે.
સફળતાની ચાવી entertainment ke liye kuch bhi karega
 
સફળતાની ચાવી inter school compitition
 
prize distribution prize distribution
 
prize distribution સફળતાની ચાવી
 
સ્કેટીંગ સ્કેટીંગ
 
inter school compitition news paper corner
 
news paper corner સ્થન
 
સફળતાની ચાવી  
arrow TOP
મુખ્ય પાનું | ટ્રસ્ટ | ર્કમચારી | સ્થળ | સંપર્ક કરો | સાઈટ મેપ
space
© Copyright 2008 Citizen’s School All rights reserved. Design by Brainee Creations