citizen school logo
CITIZEN’S SCHOOL
સિટિઝન્સ સ્કૂલ
Govt. Regd.:- પ્રાથ/ખપશ/૬/ન.શા./૪૨/૨૦૦૨
Educating Students For Success In A Changing World
Select Language : ગુજરાતી | English  
 
Disciplined Education With Care  
 
 
bullet સ્કૂલની વીગતો
divider
bullet સુવિધાઓ
divider
bullet પ્રવ્રુત્તિઓ
divider
bullet તહેવારો
divider
bullet કાર્યપધ્ધતી
divider
bullet સેમીનાર
divider
bullet પ્રસંગ
divider
bullet પ્રવાસ
divider
bullet સફળતાની ચાવી
divider
 
મુખ્ય પાનું | ટ્રસ્ટ | ર્કમચારી | સ્થળ | સંપર્ક કરો
સ્કૂલની વીગતો
સ્કૂલ નો ઇતિહાસ

બાળક નો જન્મ થાય એટલ પેરેન્ટસ તેના ભવિષ્ય માટે ચિંતિત હોય છે. પેરેન્ટસ બાળક ના ઘડતર માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. સ્કૂલ થકી બાળક ને પાયાનું એજ્યુકેશન મળે છે. તેથી પેરેન્ટ સારી સ્કૂલની તપાસ કરી બાળકનું એડમીશન કરાવવા ઇચ્છતા હોય છે. સારી સ્કૂલ એટલે ફકત સારું બિલ્ડીંગ કે ફકત પુસ્તક નું જ્ઞાન નહીં પણ વિવિધ એકટીવીટીઝ થકી નોલેજ અને તેના થકી બાળકનો બધી દિશાનો વિકાસ, ડીસીપ્લીન સાથે સુસંસ્કારનું સિંચન, સ્ટુડન્ટની પર્સનલ દેખરેખ, લેટેસ્ટ ટેકનોલોજી સાથે એજ્યુકેશન આ બધી બાબતો બાળક ને ક્યાં મળી રહેં તેવું પેરેન્ટસ વિચારતા હોય છે.

સમાજ ના સફળ બિઝનેસમેન અને શિક્ષણ જગત સાથે જોડાયેલ થોડી વ્યક્તિઑએ ભેગા થઈ વિચાયું કે બાળકોના ઘડતર માટે અને ઉપરોક્ત જરૂરિયાતો માટે એક સંસ્થા બનાવવી અને તે વિચાર ના ફળ સ્વરૂપે લાંઈફ લાઈન એજ્યુકેશન ટ્રસ્ટ નામની સંસ્થા બની.

લાઈફ લાઈન એજ્યુકેશન ટ્રસ્ટે સુરત શહેર મધ્યે સુવિકસિત અડાજણ વિસ્તાર માં હનીપાર્ક રોડ પર એક સુંદર સિટિઝન્સ સ્કુલનું નિર્માણ કરેલ. જેમાં ગ્રાઉન્ડ ફલોર સાથે ચાર માળના બિલ્ડીંગમાં સ્ટુડન્ટ ને અર્ધતન ફેસેલીટી પૂરી પાડવાનૉ પ્રયાસ કર્યો છે. અહીં ભણતા સ્ટુડન્ટનો અને તેમના મમ્મી- પપ્પાનો સંપર્ક કરી સ્કૂલ વિશે ની સાચી અને વધારે માહિતી મેળવી શકાય, અથવા રૂબરૂ મુલાકાત પણ આપની માંગને સતોષશે.

 
સ્કૂલ નો હેતુ
અડાજણ વિસ્તાર ના બાળકો ને રિઝનેબલ સ્કૂલ ફ્રી થી સારું એજ્યુકેશન અને વિવિધ એકટીવીટીઝ થકી નોલેજ મળે તે સંસ્થાનો ધ્યેય છે. 2 ½ થી 3½ વર્ષની નાની વયે અમારી પાસે આવતું બાળક જ્યારે સમાજને સોંપીએ ત્યારે એક સારો નાગરિક બને એવા અમારા પ્રયત્નો હોય છે.
Nursary થી Std : 12 ના સ્ટુડન્ટસને "Discplined Education with care" ના સૂત્ર થી સ્ટુડન્ટસને એજ્યુકેશન આપવામાં આવે છે.
 
એકઝામ મેથડ
વર્ષની બે યુનિટ ટેસ્ટ, બે પિરયોડીકલ અને એન્યુઅલ એમ કુલ પાંચ એકઝામ લેવામાં આવે છે.
Std 10 & 12 માં બોર્ડ પેપર સ્ટાઈલ મુજબ મંથલી પ્રેકટીસ ટેસ્ટ.
પેરેન્ટસ ને કમ્પલસરી એકઝામ ના પેપર જોવા બોલાવવામાં આવે છે. જેનાથી સ્ટુડન્ટ કયાં ભૂલ કરે છે તેનો ખ્યાલ આવે.
સ્ટુડન્ટે પેપરમાં જ્યાં ભૂલ કરી હોય તે લાલ પેન થી બતાવવા માં આવે છે અને સાચું શું લખવાનું હતું ને પણ લખીને જણાવવામાં આવે છે.
arrow TOP
સિટિઝન્સ એસેન્બલી હોલ
 
stair case એસેન્બલી હોલ
 
prayers prayers
 
prayers prayers rhyems
arrow TOP
મુખ્ય પાનું | ટ્રસ્ટ | ર્કમચારી | સ્થળ | સંપર્ક કરો | સાઈટ મેપ
space
© Copyright 2008 Citizen’s School All rights reserved. Design by Brainee Creations