સુપરવાઈઝર શું કાર્ય કરે છે?
|
| ૧) સ્ટુડન્ટ નું કલાસવર્ક, હોમવર્ક અને નોટબુક ચેક કરવી |
| ૨.) દરેક સ્ટુડન્ટ ની પર્સનલ ઈન્ફોમેંશન પોતાની નોટબુક માં લખવી અને તેના અનુસુંધાને સ્ટુડન્ટ સાથે વ્યવહાર કરવો |
| ૩.) સ્ટુડન્ટ ની જનલ બાબતો ચેક કરવી. દિનચર્યા, વિચાર, ફિલીંગ્સ અને સ્વરછત જેવી બાબતો |
| ૪.) સ્ટુડન્ટ ને કોઈ તકલીફ પડતી હોય તો તેનું નિરાકણ કરવું |
| ૫.) સ્ટુડન્ટ ને ઈત્તર પ્રવુતિમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા. |
| ૬.) ટીચર નું કામ પણ ચેક કંરવુ.સ્ટુડન્ટ ની બુક ચેક કરતી વખતે જો સબ્જેકટ ટીચર ની ભુલ મળે જેવી કે ખોટું ભણાવ્યુ હોય, કોર્સ ઓછો ચલાવ્યો હોય વગેરે તો ટીચરનું કામ સુધારવુ અને વાઈસપ્રિન્સીપાલ ને ઈન્ફોર્મ કરવુ |
| ૭.) સ્ટુડન્ટ નું અધૂરૂ કામ, ખરાબ અક્ષર અથવા બીજી કોઈ નબળાઈ હોઈતો પહેલા પ્રેમથી સમજાવી એને સુધારવાનો પ્રયત્ન કરવો.પ્રેમ થી સુધારો ન આવે તો કમિક કડડાઈ વધારી સુધારો લાવવા પ્રયત્ન કરવો |
| ૮.) જરૂર પડે ત્યારે પેરેન્ટસ ને બોલાવી તેમમા સહકાર થી સ્ટુડન્ટ ના પર્ફોમર્ન્સ ને સુધાર વાનો પ્રયત્ન કરવો |
| ૯.) સ્ટુડન્ટ નું વન ટુ વન કાઉન્સીંલીગ કરવુ.ખાસ કરીને બીલો એવરેજ સ્ટુડ્ન્ટસને પર્સનલી દયાન આપી સુધારો લાવવા પ્રયત્ન કરવો |
| ૧૦.) ઓફિસ મેટર સિવાયની સ્ટુડન્ટસ મેટર માટે આવેલ પેરેન્ટસ ને મળવુ અને સજેશન કે કમ્ટલેઈન નું આદાન પ્રદાન કરવુ અને તેને અનુસંધાને જરૂરી પગલાં લેવા. |
| |