| • |
ડિસીપ્લીન સાથે એજ્યુકેશન |
| • |
સ્ટુડન્ટ ની પર્સનલ દેખરેખ |
| • |
એજ્યુકેટેડ, અનુભવી અને ટ્રેઈન્ડ ટીંચીગ સ્ટાફ |
| • |
હવા- ઉજાસ વાળા કલાસરૂમ |
| • |
A.C. ઓડીટોરિયમ |
| • |
લાયબ્રેરી |
| • |
ટોયઝરૂમ |
| • |
દરેક કલાસ રૂમમાં e-learning method |
| • |
A.C. કમ્પ્યૂટર લેબ |
| • |
સાયન્સ લેબ |
| • |
ટીંચીગ માટે વિવિધ શૈક્ષણિક સાધનો |
| • |
એકવાગાર્ડ વોટર પ્લાન્ટ |
| • |
સ્ટુડન્ટ માટે પાર્કીગ |
| • |
First-Aid ફેસેલીટી |
| • |
એસેમ્લી હોલ |
| • |
સ્વીમીંગ પુલ |
| • |
કમ્પ્યૂટરાઈઝ એન્યુઅલ રીઝલ્ટ |
| • |
ટેસ્ટી, હેલ્થી બ્રેકફાસ્ટ (મરજીયાત પણે) |
| • |
મેડીકલ ચેક-અપ |
| • |
પેરેન્ટ સેમીનાર |
| • |
સ્કૂલ ની દરેક ગતિવિધિ પેરેન્ટસને પેમ્ફલટ દ્વારા અથવા sms દ્વારા જાણ કરવામાં આવે છે. |
| • |
Nursary થી Std : 12 સુધી દરેક સ્ટુડન્ટ ને સ્પીચ આપવાની ટ્રેનીંગ આપવી. |
| • |
સ્ટુડન્ટ ને રીંડીગ- રાઈટીંગ માં પરફેકટ કરવા |
| • |
સ્ટુડ્ન્ટ ની પર્સનાલીટી ડેવલોપ કરી સામાજીક અને સમજણ શક્તિવાળો બનાવવો. |